Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kiranben sharma

Tragedy Inspirational

3  

kiranben sharma

Tragedy Inspirational

બલિહારી પીડાની

બલિહારી પીડાની

1 min
117


હે માનવ ! જિંદગી ગુજારી કોઈએ પીડા વગર ?

જનનીએ બાળ જન્મ આપ્યો પ્રસૂતિની પીડા વગર ?


સુખ દુઃખની અનુભૂતિ ક્યાં થઈ કદી પીડા વગર !

મળી આઝાદીની ખુશી, ક્યાં મા ભોમને પીડા વગર !


હાસ્ય, દર્દ, આંસુ, આનંદ છૂપાવતા તુજ પીડા !

નટખટતાં, નિર્દોષતાં, સૌમ્યતાં હરી લેતી પીડા !


 હિંમત, પ્રેરણા, આત્મવિશ્વાસ જગાડતી આ પીડા !

સહે જગમાં જે તેના નામ ઊંચા કરતી આ પીડા !


 અગ્નિ સમુ ખૂબ તપાવતી પછી નિખારતી આ પીડા !

જિંદગીનો મર્મ સમજાવતી, શીખવાડતી પીડા !

બલિહારી પીડા વીના જિંદગી ના જિંદગી કહેવાતી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy