Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Sharad Trivedi

Drama

2  

Sharad Trivedi

Drama

બીજું કશું નથી

બીજું કશું નથી

1 min
242

એક એવી પીડા

કે જે

તમને હેરાન-પરેશાન કરી નાંખે,

તમારું જીવવું હરામ કરી નાંખે,

ને તમારા આખા અસ્તિત્વને હચમચાવી મૂકે,

તેમ છતાં તમે,

અ પીડાથી છૂટવા ન માંગતા હોવ

તો,

એ પ્રેમ છે,

બીજું કશું નથી.

Rate this content
Log in