વરસાદી નજર
વરસાદી નજર
1 min
180
હું
અને
આ આખું ચોમાસું,
પલળીએ પછી
તું,
એક વરસાદી નજર તો નાંખ,
પ્રિયે.
હું
અને
આ આખું ચોમાસું,
પલળીએ પછી
તું,
એક વરસાદી નજર તો નાંખ,
પ્રિયે.