STORYMIRROR

Dr Sharad Trivedi

Romance

2  

Dr Sharad Trivedi

Romance

અહેસાસ

અહેસાસ

1 min
52


તારી યાદના

મખમલી અહેસાસ સાથે,


જ્યારે

હું

શબ્દને

સ્પર્શું છું,


ત્યારે

દરેક શબ્દ

બની જાય છે કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance