Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharad Trivedi

Abstract Romance

3  

Sharad Trivedi

Abstract Romance

ભીંજાઈ જાઉં છું !

ભીંજાઈ જાઉં છું !

1 min
167


વરસાદ વરસી રહ્યો છે 

અને હું ભિંજાવા બહાર નીકળું છું

છતાં 

આશ્ચર્યની વાત એ છે કે 

હું ભીંજાતો નથી !


અચાનક 

વરસાદ બંધ થઈ જાય છે !

અને 


તું 

તારી અગાશી પર આવીને મને જુએ છે 

હું ભિંજાઈ જાઉં છું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract