STORYMIRROR

Parbatkumar Nayi

Drama

3  

Parbatkumar Nayi

Drama

બિછાવી

બિછાવી

1 min
497


અમે તો રમતમાં વફાઓ બિછાવી,

એ કહી ગયાં રમતમાં મજાઓ ન આવી!


ઉદાસી ભરી આંખ જોઈ પછી તો,

મને કામ કોઈ દવાઓ ન આવી!


કદી ભીડમાં હાથ એનો છુટી ગયો,

અમારી ગલીમાં શમાઓ ન આવી,


દરદમાં દળાયા કટારે કપાયા,

સનમના અધર પર દુઆઓ ન આવી!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama