STORYMIRROR

Meena Mangarolia

Thriller

3  

Meena Mangarolia

Thriller

ભવસાગર

ભવસાગર

1 min
205


જો તું આજ કરીશ મારા પ્રેમની

પરીક્ષા તો પરિણામ આવશે સજાનું,

એ તારે ભોગવવું પડશે "કાના"


જો મારા પ્રેમની કરીશ અપેક્ષા....

તો એની વહેતી સરવાણીમાં

તું ભવસાગર તરી જઈશ....

આ "રાધાજી" નું તને કહેણ છે.




Rate this content
Log in

Similar gujarati poem from Thriller