STORYMIRROR

Margi Patel

Drama Fantasy Romance

3  

Margi Patel

Drama Fantasy Romance

ભવમાં

ભવમાં

1 min
14.1K


છે ક્યાં તું બહાર મોસમ છે ખરાબ,

ફિકર કરું તારી તું આપે જો જવાબ,


રાખી યાદોને સાથ તારી હું

રાણી બની હું સ્વપ્નમાં બનવું તને નવાબ,


છે તું મારા દિલનો માલિક

ચાહું તને ખુબ જ આપું મારી જાન,


હોય અણધાર આસું મારી આંખમાં,

છૂટે મારા હાથમાં થી તારો સાથ,


બસ મુલાકાતો હવે નથી નસીબમાં,

ઇન્તઝાર છે તારો આવતાં ભવમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama