Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Drama

5.0  

Sanket Vyas Sk

Drama

ભૂત બનવું છે

ભૂત બનવું છે

1 min
356


અગર હું ભૂત બનું,

તો હે પ્રભુ 

કાવ્ય સ્વરૂપે કાગળમાં રહું,

હાથમાં પ્રેમ લઈને હું 

શબ્દ-વિલાસે વહેતો રહું,


બધાંની પ્રેરણા રુપે વહું,

બસ એજ રીતે હું મરું,


શબ્દો-શબ્દો ને ગોઠવું

અજ્ઞાની ને જ્ઞાન પોઠવું,


હારેલાને ફરી ઊભા કરું 

એમનામાં એવો પ્રાણ ભરું,


સહેજ જો હું માંદો પડું

બીજા ઘણાં વિચાર લખું,


દુનિયાભરમાં એ લેખ વહે

બધાંજ લોકો એ વાંચતા રહે,


વાંચીને એ પણ સમજતા રહે

મારા હાથે એવા લેખ વહે,


યોગ્ય સમજીને બરોબર 

સમજતા રહે વાંચતા રહે,

લેખકો પણ સમજતા રહે લખેલા એ લેખ મારા...


લેખ રહે, વિચાર રહે 

સાથે સાચી સમજ વહે,


સાચું કરું, લખું ઘણું કે

ઘણા મોટા વિચાર કરું,


ભૂલ કરું તો સજા દે મુને 

એ વાતે જરાક શમન તો કરું 

કે કાવ્યમાંથી લેખો કરું,


કવિના આ સોગંદ છે તને

આ બધું કરતો રહું 


લખતો રહું ને લખ્યા જ કરું 

એજ રીતે હું જીવું ને એજ રીતે હું મરું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama