STORYMIRROR

Rita Patel

Romance Fantasy

3  

Rita Patel

Romance Fantasy

ભૂલ્યા હશો તમે

ભૂલ્યા હશો તમે

1 min
362

બંધ છે હોઠ છતાં દિલમાં કોઈ વાત છે,

નારાજ છો અમારાથી જરૂર કોઈ ફરિયાદ છે,


ભૂલ્યા હશો તમે એ સાથે વીતેલા સમયને,

પણ અમને તો એ સમયની એક એક પળ હજુયે યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance