Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jasmin Purohit"kamlesh"

Tragedy

2  

Jasmin Purohit"kamlesh"

Tragedy

ભૂલ

ભૂલ

1 min
548


ભૂલ તો બસ નાની જ હતી,

પણ 'શબ્દ' ભૂલ જ કહેવાયો.


વિચારું તો 'ખ્યાલ' આવે છે,

વાંક તો મારો જ હતો.


સજા પણ એવી મળી કે,

'લાયક' હું પણ ન હતો.


બોલવાની 'હિમ્મત' તો નહોતી,

પણ કેમ જાણે લખાઈ ગયું.


સમજાવવું પણ હવે 'મુશ્કેલ' હતું,

જાણે સમજવા તૈયાર જ નથી.


'હાર' તો અમે પણ માની લીધી,

પણ કોણ જાણે હવે કોઈ સ્થાન નથી.


પ્રયત્નો તો કર્યા પછી,

પણ એ 'દિલ' ને તેની અસર જ નથી.


હવે થયું હું કોને સમજાવી રહ્યો,

જે દિલમાં 'નફરત' સિવાય સ્થાન જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy