STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

બહુમાળી

બહુમાળી

1 min
185

શબ્દો દઝાડે લો

ગરમા-ગરમ 'ઘાણ' નીકળ્યો

કવિતા ને ચસ્કો ચડ્યો,


ફોટું ના પડે ફોટા લો

સ્પેશ્યલ એક 'કેફ' ચડ્યો,


પડાપડી શબ્દ્કોષને ભંડારિયું ટવીટ બાઈટે ચડ્યો,


અહીં છબી કરે લો છબછબીયાં બાકી

કોરૂં કોરૂં ફોરમે ચડ્યો,


ખોળતી રોજ ખબરની મોજ

આ ખોજ-ફોજે વાદળે ચડ્યો,


અંતે વરસાદી મા'ણ ચડ્યો

માળ ચણ્યો,


હા કવિતા છે બહુમાળી આમ ભળી ખળ ખળ ચડ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama