STORYMIRROR

Rekha Shukla

Drama Tragedy

2  

Rekha Shukla

Drama Tragedy

ભોળી

ભોળી

1 min
123

સુવાસ તો સૂર્યાની ને ઉમંગ તો ઉમેશનો

પ્રભાવિત છે પરિચિત એક તારો ધ્રુવનો


પાંદડા વિનાનું કલ્પવૃક્ષ ને ડાળ સોનાની

ઉફ બેઠી ભોળી એક પારેવડી હૂંફ વિનાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama