ભોલે
ભોલે
લાગણીઓની ભાષા સડસડાટ દડી
લીપી ભાવનાની જોને ગંગા થઈ વહી,
ભવસાગરમાં તરવા આખેઆખી ડૂબી
ભીની ભીની થઈ ને દિલે કૂણી ફૂટી,
જે અહેસાસોની મૂંગી પાંપણ ગઈ ઝૂકી
આહમાં આવે અને વાહમાં ચાલી ગઈ,
મન મંદ મંદ મુસ્કાય તુજ યાદ આવી ગઈ
તે પાવર એટલે પ્રેમ.. કહી ભાંગી ગઈ.
