Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Drama

3  

Mahendra Rathod

Drama

ભીડભાડ. ....

ભીડભાડ. ....

1 min
3.3K



દેખાય બધે નજરોમાં ઉભરાતી એ ભીડભાડ,

હતી મારી ને એની વચ્ચે વાહનોની એક વાડ,


એમના ને મારા કદમ ઉપડ્યા જ્યાં સામસામે,

દેખી સમીપ એને અધરના ઉઘડ્યા ના કિવાડ,


જોઈ એને પાંપણો એકાએક ભીડાઈ ગઈ ને,

થંભી ગયા કદમ મારા જાણે ઉભું એક ઝાડ,


આવી સમીપ નીકળી ગયા એ કશું દીઠા વગર,

મન કહે હૈયાને કે તું જાગેલી ઊર્મિઓ સંતાડ,


ઉમટેલા અરમાનો ઓસરી જાય છે મારા ત્યાં,

જ્યાં હું એકલો ને સામે ઉભી હોય ભીડભાડ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama