બહેન
બહેન
1 min
264
માની ગેરહાજરીમાં મા કરતા પણ
વિશેષ કાળજી રાખે તે છે બહેન
મા કરતાં પણ જે વધારે નજીક હોય
ભાઈની તે છે બહેન
ભાઈ અને ભાભીની વચ્ચે
એક લાગણીનો સેતુ બને તે છે બહેન
ભાઈ માટે આખી દુનિયા સાથે
બગાવત કરી શકે તે છે બહેન
ભાઈના સુખમાં અને દુઃખમાં
હર હંમેશ જે સાથે રહે તે છે બહેન
ખરેખર તો ભાઈ માટે ખુશીનું
એક મોટું અદ્રશ્ય પોટલું હોય છે બહેન
કે જેની આંખમાં આવેલ એક આંસુનાં ટીપાં માટે
મરી ફીટવાની તૈયારી રાખે છે ભાઈ.
માની ગેરહાજરીમાં મા કરતા પણ
વિશેષ કાળજી રાખે તે છે બહેન
#TravelDiaries