STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy Others

3  

Prahladbhai Prajapati

Tragedy Others

ભેળાયું લોકશાહી

ભેળાયું લોકશાહી

1 min
26

સત્તા બટાઈના સોગઠાં સામ સામે

વત્તે ઓછે રહે એક નાટક સામસામે,


નેતાગીરી જ્યુડીશિયરી કાર્યપાલિકા

બંધારણે ચોથો સ્થંભ છે કાગળ કલમે,


સૌને ખુદના કુંડાળા પર એક બીજાથી

રહેંસાય ચગદાય રૈયત નીતિ નિયમોથી,


રાફડા રોજ વધે ભોરિંગોને છૂટ ડંસવાને

રૈયતે રગરગ પ્રસરે ઝેર લોકશાહી લીલા,


નિત નૈ વંશાવલી વેલ વાડ કૂદી પ્રસરે ભૈ

ભેળાયું લોકશાહી ખેતર સૌએ ભેગામળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy