ભાવ
ભાવ
દિલની બજારમાં ભાવ ઘટે છે,
પ્રેમનું ધંધો હવે ખોટે છે.
સેલફી લેવામાં દિલ ખોવાયું,
ચહેરો ફિલ્ટરમાં ફોટે છે!
મોબાઇલની દુનિયા રંગીન બની,
બટન દબાવતાં દિલ લોટે છે.
જીભનું જમવાનું બધું ખવાયું,
પણ પેટ હજુ ટિકટોકે છે!
આજે નેટવર્કની નજર નથી,
દિલનો સિગ્નલ બસ ઝોટે છે!
હર્ષદ અશોડિયા ક.
