ભાષા
ભાષા
નવો જમાનો
શાળા છે હાઈસ્કૂલ
નવી ઓળખ.
ચાલતા સ્કૂલે
નજીક હાઈસ્કૂલ
ના ચિંતા 'મા' ને.
હવે જાય છે
સ્કૂલ રિક્ષા કે બસ
બધા વિદ્યાર્થી.
મહત્વ વધુ
અંગ્રેજી ભાષાનું છે
બોલે ઈંગ્લીશ.
ભૂલાઈ ગઈ
માતૃભાષા મહત્વ
ભૂલાતી ભાષા.
