STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational Others

3  

Bhanuben Prajapati

Inspirational Others

ભારતીય નારી

ભારતીય નારી

1 min
193

ભારતની નારી સૌ કોઈ પર ભારી,

તુલના ન કરી શકાય તેવી એ શક્તિ રૂપી જગદંબા,


ભારતની "નારી " ખૂબ પ્રેમાળ "પત્ની "

 પતિને સૌની સાથે સફળતાના શિખર સુધી પહોંચાડતી,


ભારતની નારી મમતાની નિ:સ્વાર્થ મૂર્તિ,

 "માં " એવી સંતાનોને સિંચતી, શિક્ષણના પાઠ આપતી,


ભારતની નારી એક લાગણીશીલ "બહેન"

ભાઈને આપતી પ્રેમ અને વિશાળ આશીર્વાદનો દરિયો,


ભારતની નારી અપાર શક્તિનો ભંડાર,

સમયે આવતા ધરતી "રણચંડી "બની કરતી સહાય,


ભારતની નારી અમૂલ્ય સંસ્કારનો દરિયો,

એની તુલના ન કરતા વંદન કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational