Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Drama

5.0  

SHEFALI SHAH

Drama

ભાઈ બહેન

ભાઈ બહેન

1 min
2.8K


જોને કેવી છે આ ખળખળ વહેતી મીઠા જળની વાવલડી,

ભાઈ બહેનના હેતની અણમોલ લીલીછમ પ્રીતલડી.


જન્મીને એક કુખે જીવ્યા જાણે જનમોજનમની હેતલડી,

જોઈને એ કાયમ હરખાય મારી આ આંખલડી.


હર્ષો ઉલ્લાસ, રિસામણા મનામણાં ને હોય ધમાચકડી,

એકબીજા વિના તહેવારની પણ ના જામે કદી રાતલડી.


વરસો વીતે આ અણમોલ સંબંધમાં તો પણ ના ખૂટે વાતલડી,

એ જોઈને અનરાધાર આશિષ વરસાવે મા ની આંખલડી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama