STORYMIRROR

Dipti Inamdar

Tragedy Fantasy

4  

Dipti Inamdar

Tragedy Fantasy

બઘવાઈ ગઈ

બઘવાઈ ગઈ

1 min
371

ચેતના સૂકાઈ ગઈ,  

વેદના છલકાઈ ગઈ,

ઝંખના ઝંખવાઈ ગઈ,

રાહ બદલાઈ ગઈ,


પૂનમ અમાસાઈ ગઈ,

પ્રીત પીંખાઈ ગઈ,

લાલીમા રોળાઈ ગઈ,

કાલીમા છવાઈ ગઈ,


રાત ભરમાઈ ગઈ,

કળી કરમાઈ ગઈ,

વિધાત્રી છેતરાઈ ગઈ,

કલમ ચિતરાઈ ગઈ,


શ્રદ્ધા શરમાઈ ગઈ,

આઘાતે 'અમરત'

બઘવાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy