STORYMIRROR

Margi Patel

Romance Tragedy

3  

Margi Patel

Romance Tragedy

બેવફાઈ

બેવફાઈ

1 min
10.9K


જણાવી હતી તને મેં મારી દિલની દશા...

પણ તે તો એક જ મેસેજમાં "અરે હા" કહી દીધું...


સમજણ ના પાડી તારા આ સંદેશની...

શું આપણો આ સબંધ સ્વાર્થ પૂરતો જ છે???


મેં તો દેખી લીધા સપના, પુરા કરવા હતાં તારી સાથે...

પણ શું આ સપના સપના જ રહી જશે???


નથી રહ્યો પહેલા જેવો પ્રેમ શું થયું ખબર જ ના પડી...

શું એ પ્રેમ નહીં પણ એક છલાવો જ હતો???


તૂટ્યા સપના ને વિખરાઈ ગઈ હું...

શું તને કઈ ફરક જ ના પડ્યો???


તારાં એ ચેહરા પરનું સ્મિત, એ શરારત, ને એ એહસાસ...

શું તારા માટે એ ફક્ત દેખાડો જ હતો???


આંખો માં પ્રેમ, હોઠો પર તારૂ નામ ને મારા પર તારો હક...

શું તને મારી આંખોને એ દર્દ, આશુ કેમ પ્રેમ દેખાયો જ ના???


મારા રૂહ પર તારૂ નામ છવાઈ ગયું, ને કરી દીધી તને અર્પણ...

શું તને મારુ દિલની લાગણી સાથે રમવાની મજા આવી???


અરે એક વાર કહી દીધું હોય તો હું તારા માટે તો જીવ પણ આપવા તૈયાર છું...

શું તે મારા પ્રેમને પણ તારા પ્રેમના ત્રાજવે તોલ્યો???


Rate this content
Log in

Similar gujarati poem from Romance