Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

બેધારું જીવન

બેધારું જીવન

1 min
224


એ હકીકત છે દરેક કલ્પનાથી પર,

દુનિયા માને છે મને ઝમાનાથી પર !


સંબંધ આપણો કંઈક અનોખો છે,

એ થઈ ગયો છે હવે ફસાનાથી પર !


સમજાવી તો નથી શકતો હું જાતને,

શોધું છું જો મળે કઈ બહાનાથી પર !


જીવતા અહીં જગમાં શાતા ના મળે,

મૃત્યુ બાદ થવાતું પછી યાતનાથી પર !


દેખાય જેવો સામે એવો તું હોતો નથી,

જીવે છે માણસ બની આયનાથી પર !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy