STORYMIRROR

Mehul Patel

Inspirational

3  

Mehul Patel

Inspirational

બે હાઈકુ

બે હાઈકુ

1 min
223

બાંધી ગાંઠ મેં 

એકતાની, જીવન

સફળ માર્ગે.!

   

દિન રાતની

પ્રીતિ અનોખી, નિષ્ઠા

ફરજ સંગ.!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational