STORYMIRROR

Kajal Henia

Drama Classics

4  

Kajal Henia

Drama Classics

બચપણ

બચપણ

1 min
309



કોઈ લાવી દે એ દિવસો પાછાં તો......


તોય કદાચ હવે એ ખુલ્લું આકાશ ક્યાંથી મળે

દટાઇ ગયું એતો ઉંચી ઈમારતની તળે,


કુદરતી વૈભવ હવેનું જનરેશન શું સમજે,

અહીં તો રોટલી પણ ફ્રેન્કી બની મળે,


ઓહ...એ ધુપ કપૂર અને લોબાનની સુગંધ ક્યાં,

પરસેવા જોડે ડીઓ અને પરફ્યુમ ભળે,


મોકલો ઈશ્વરને પણ એકાદ ઈમેલ સ્ટોરી મિરર તરફથી,

તો કદાચ.... કોઈ જુની સિરિયલમાં એ યાદી પાછી વળે!



Rate this content
Log in

Similar gujarati poem from Drama