Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

બાંકડો

બાંકડો

1 min
4


બાંકડો બગીચાનો, આપે શાતા નયનોને, 

આ વાત છે વરિષ્ઠ નાગરિકોનાં નયનોની,


ચાર રસ્તે મૂકેલો બાંકડો વરિષ્ઠજનનો લાડકો,

આશીર્વાદરૂપ જ્ઞાનમાં લગાવે સુધારાનો તડકો,


દેશનાં મોટાં પ્રશ્નોની ચર્ચા હંમેશાં થાય બાંકડે, 

સોસાયટીની નવાજૂની પણ ચર્ચાય સાંકડે-માંકડે, 


બગીચાને બાંકડે ભીડાય પ્રણયનું સમીકરણ તાકડે,

તો ત્યાં જ કોઈનું બ્રેકઅપ ચગડોળે ચહેરા તરફડે,


સાસુ-વહુ ને દેરાણી-જેઠાણીના મહાભારતની કહાણી, 

તણાતી બાંકડે સમાણી કર્યા જીવનપલ્ટાની રામકહાણી,


ઈંતજાર ઉત્તમ બાંકડે, પછી પ્રતિક્ષા પ્રેમિકાની આયખું,

આખું જાય નીકળી રાહ જોતાં જોતાં મહાભાલાકડે ચઢવાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance