બાળપણની રમતો
બાળપણની રમતો
ચાલોને મિત્રો બાળપણમાં પાછા જઈએ
બાળપણની એ રમતો તાજી કરીએ
હું તું તું તું ને ખો ખો સાથે લંગડી દાવ
ચાલને મિત્ર મસ્તી સાથે ફરી રમીએ
બબલી બંટી આવે, મુન્નો મુન્ની આવે
ચાલને કિટ્ટી બિલ્લી આજ રમીએ
બચપણની એ રમતો સાથે યાદ મીઠી
ચાલને મેદાનમાં આજ ફરી તાજી કરીએ
