STORYMIRROR

Manoj J. Patel

Drama

4  

Manoj J. Patel

Drama

બાળપણ

બાળપણ

1 min
691

તું કેવું?

ગયું તે ગયું,

ના આવ્યું તે ના આવ્યું.


આવ.

પાછું આવ,

થોડાક સમય માટે તો આવ.


લે, કાગળની હોડી લે.

લે, લખોટી દસ-બાર લે.

આવ, પહેલો દાવ તું લે.


આવ.

પાછું આવ,

થોડાક સમય માટે તો આવ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama