બાળમજૂરી છે અભિશાપ
બાળમજૂરી છે અભિશાપ
બાળમજૂરી છે અભિશાપ,
રમવાની ઉંમરમાં મળતો શ્રાપ.
બાળપણ માણવાનું છૂટતું,
નાની ઉંમરમાં કુદરતનું રૂઠવું.
અન્ય બાળકો રમતોમાં મસ્ત,
છે અમુક બાળકો સંઘર્ષમાં વ્યસ્ત.
મજબૂરી છે ઘરને ચલવવાની,
દબાય છે જીમ્મેદારીનાં બોજમાં.
ચાલ્યું જતું બાળપણ જવાબદારીમાં,
મુરઝાતું ફૂલ જાણે સમજદારી \માં.
