Nikita Panchal
Others Children
મુકામ હાંસલ કરવાની ચાહ ના રાખો તમે,
પરોપકારી બનવાની બસ ભાવના રાખો તમે,
મળશે ભાત ભાતના માનવી જીવનપંથમાં
ડગલે ને પગલે બસ થોડી હાશ રાખો તમે.
વીર જવાન
તારલાં
હા મારો મિત્ર...
તારી નજર
રેખાઓ
હયાતી
આવવાની
જોગીના જોગી
રહેવા દે ને
પ્રેમ નિરાળો