Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Children

4  

N.k. Trivedi

Children

બાળકો

બાળકો

1 min
336


બાળકોને ક્યાં નિસ્બત હોય શિસ્તના પાઠથી,

તેનું બચપન વિસરાયું શિસ્તના પાઠથી.


રમવું તેને રમકડાંથી ધૂળથી પાણીથી,

મૂંઢ, મુક બની ગયો બોય શિસ્તના પાઠથી.


ભણવું શુ, ભણતર શું ? ના તો ખબર હતી,

પુસ્તકનો કીડો તે તો થયો શિસ્તના પાઠથી.


ભણતરમાં સ્પર્ધા હોય તે ક્યાં ખબર હતી,

બાળકો સઘળું ભૂલી જાય શિસ્તના પાઠથી.


દોડે તે તો બીજાના સપના સાકાર કરવા,

પોતાના સપના ના વંચાય શિસ્તના પાઠથી.


Rate this content
Log in

Similar gujarati poem from Children