મમ હૃદયમાં વસતી, વહે લહુ તુજની
મમ હૃદયમાં વસતી, વહે લહુ તુજની
મમ હૃદયમાં વસતી, વહે લહુ તુજની એ તલપ થકી
ને દિવસ કે રાત વહે છે તુજની આખરીએ ઝલક થકી,
નામળી શક્યા મધુકર લઈને આવી ગયો એક ચબરખી
લખ્યું હતું હું આવીશ બાગમાં આપની એ અરજ થકી,
ના છે કોઈ શોખ મને તો સૂર કે વાજનો હું આતુર છું
હું આવીશ આપની સાંભળી લય સૂરની એ ખરજ થકી,
હર રાતનાં મને ઊંઘ માટેની એક તો ગરબડ હતી
એક સોણલું અને રાતનાં મન તલસતું એ તરસ થકી,
કરમાં હતી તુજ પ્રેમની એક પાતળી ભવ રેખ તો
અમગૂજરી અમ વાતમાં હું જ જીવતો એ મરમ થકી.

