STORYMIRROR

Purvi Shukla

Drama

2  

Purvi Shukla

Drama

બાળક

બાળક

1 min
349

ચલ મન બાળક બાળક રમીએ,

       ડુંગરવા ખેતરવા ભમીએ,


પાટીને થુંક વડે લૂછવાની મજા,

માસ્તરજી આપતા એની સજા,

ભણવાના સંગે વચ્ચે થોડું હસીએ,

ચલ....


શાળાના બહાને કેવા રખડતાં,

રમતા ને ભમતા, પડતા આખડતાં,

     થોડું મનગમતું કરી લઈએ,

ચલ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama