STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

2  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

બાળ ઉછેર

બાળ ઉછેર

1 min
28

ઉરમાં ઉજાસ લઈ પાંગરે સંસાર બીજ,

હે માવલડી હેત ધરો ઉર,


ભ્રૃણ નથી નિર્જીવ,

સત્વના જાપ કરો,


સાત કોઠા વીંધ્યા એને સાંભળી કથા ઉર,

મનભાવ અસર પડે પડછાયો ઉર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama