અવાજ
અવાજ
કેમ તું યે મારો હદયનો,
અવાજ નહિ સાંભળ્યો,
આ હદય બસ,
તારી જ હલચલ જાણે છે,
કેમ તું મારા હદયનો,
અવાજ નથી સાંભળતી ?
કેમ તું,
મારા હદયની,
ધડકન નથી સાંભળતી ?
કેમ તું યે,
મારો હદયનો,
અવાજ નહિ સાંભળ્યો.
કેમ તું યે મારો હદયનો,
અવાજ નહિ સાંભળ્યો,
આ હદય બસ,
તારી જ હલચલ જાણે છે,
કેમ તું મારા હદયનો,
અવાજ નથી સાંભળતી ?
કેમ તું,
મારા હદયની,
ધડકન નથી સાંભળતી ?
કેમ તું યે,
મારો હદયનો,
અવાજ નહિ સાંભળ્યો.