Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

ૐ જય અંબે માતા

ૐ જય અંબે માતા

2 mins
262


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


શક્તિસ્વરૂપા શૈલપુત્રી,

મોહ વિનાશિની માતા,

મૈયા મોહ વિનાશિની માતા,

ભક્તોનાં કષ્ટો કાપતાં,

ભક્તોનાં કષ્ટો કાપતાં,

માન સન્માન અપાવતાં,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


બ્રહ્મચારિણી, બુદ્ધિનાં દેવી,

કઠોર તપસ્યા કરતાં,

મૈયા, કઠોર તપસ્યા કરતાં,

સદાચાર, સંયમ જગાવતાં,

સદાચાર, સંયમ જગાવતાં,

સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરાવતાં,

ૐ જય અંબે માતા,

 

ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


ચંદ્રઘટા કલ્યાણકારી,

કૃપા અક્ષય વરસાવતાં,

મૈયા, કૃપા અક્ષય વરસાવતાં,

જ્ઞાન સદા પ્રસરાવતાં,

જ્ઞાન સદા પ્રસરાવતાં,

અસુરોથી બચાવતાં,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


કુષ્માંડા સદબુદ્ધિદાતા,

બ્રહ્માંડના રચયિતા,

મૈયા, બ્રહ્માંડના રચયિતા,

ઊર્જા ફેલાવનારા,

આરોગ્ય ધન આપનારા,

આરોગ્ય ધન આપનારા,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


ઈચ્છાપૂર્તિ સ્કંદમાતા,

પૂરી કરતા કામના,

મૈયા, પૂરી કરતા કામના,

મોક્ષપ્રાપ્તિ આપતાં,

મોક્ષપ્રાપ્તિ આપતાં,

ૐ જય અંબે માતા,

  

ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


કાત્યાયની મહામાયા,

સાહસનું પ્રતિક ગણાતાં,

મૈયા, સાહસનું પ્રતિક ગણાતાં,

વૃદ્ધિ ધનની કરતાં,

વૃદ્ધિ ધનની કરતાં,

સુખશાંતિનાં દાતા,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


કાલરાત્રિ શુભંકરી માઁ,

શુંભ નિશુંભને મારનારા,

મૈયા, શુંભ નિશુંભને મારનારા,

ભયને ભીતરથી ભગાવનારા,

ભૂતપ્રેતથી બચાવનારા,

ભૂતપ્રેતથી બચાવનારા,

ભયને ભગાવનારા,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


મહાગૌરી શ્વેતાંબરધરા,

સંતાપો સૌ હરનારા,

મૈયા, સંતાપો સૌ હરનારા,

પાપનું શમન કરનારાં,

પાપનું શમન કરનારાં,

ચિત્તને શાંતિ ધરનારા,

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા,


સિદ્ધિદાત્રી અર્ધનારીશ્વર માઁ,

યશ, બળ અને ધન દેતાં,

મૈયા યશ, બળ અને ધન દેતાં,

અપાવે કાયમ સફળતા,

અપાવે કાયમ સફળતા,

દેવો પણ જેની કરે ઉપાસના, 

ૐ જય અંબે માતા,


ૐ જય અંબે માતા,

મૈયા જય અંબે માતા,

સંકટ સઘળાં ટાળતાં,

સંકટ સઘળાં ટાળતાં,

અંતરમાં બિરાજતાં,

ૐ જય અંબે માતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational