Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

જિંદગી

જિંદગી

1 min
362


જિંદગી ગમની લગાવે નિત કતારો,

અનુભવે ક્યારેક જ મન હાશકારો,


જે કરે પૂરી બધી ઈચ્છાઓ એવો,

કેમ ખરતો જ નથી કોઈ સિતારો ?


છો ને રોજે રોજ બંધાતો નવો જ,

કેમ તૂટે આપણાં મનનો મિનારો ?


ના કદીયે કોઈ દેખાતી છતાં પણ,

ક્યાંક તો મનમાં પડે છે જ દરારો,


આવતી ના, છે ખુશીઓ ખુબ જિદ્દી,

છો ને આપીએ હૃદયથી આવકારો,


આંખ દ્વારે આવતાં વણનોતર્યા એ,

આંસુઓ જાણે બન્યાં છે શાહુકારો,


ના કદીયે ખાલી તું કરજે હે ઈશ્વર !

"ગીત" પાસે પ્રેમનો જે છે પટારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational