STORYMIRROR

Vijay Parmar

Romance

4  

Vijay Parmar

Romance

અતૂટ પ્રેમ

અતૂટ પ્રેમ

1 min
348

અતૂટ બંધન પ્રેમનો કદી ન ટૂટે આમ,

પકડો જો પ્રેમથી કદી ન છોડો આમ,


લાગણી બંધાય મનથી જોજો દુભાય ન આમ,

કરો પ્રેમ મનથી તો પછી છૂટાય ન આમ,


પ્રેમની પરિભાષા કોણ જાણે એને આલેખાય ન આમ,

મનથી મન સુધીનું પછી મપાય ન આમ,


પ્રેમ કરો તો મનથી કરો કોઈની લાગણીથી રમાય ન આમ,

જો લાગણી હોય પ્રેમની તો પરખાય ન આમ,


પ્રેમ વિશે શું વાત કરું પ્રેમ કરી દુઃખી કરાય ન આમ,

મનથી બંધાયો હોય સંબંધ તો વચ્ચે છોડાય ન આમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance