STORYMIRROR

Kinjal Pandya

Drama Inspirational

3  

Kinjal Pandya

Drama Inspirational

અતીત

અતીત

1 min
948


હું કોઈ દી અતીતમાં રહી જ નથી


કે અતીતના સંભારણા થાય...


અતીતના પારખા કયાં કરું

જયારે પોતાના પારકા થાય...


અતીત ભૂલી બધું સ્વીકારવું પડે

ત્યારે પારકા પોતાના થાય...


તેથી હું અતીતમાં રહેતી જ નથી

કે અતીતના સંભારણા થાય..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama