Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

અસ્તવ્યસ્ત ન રાખ

અસ્તવ્યસ્ત ન રાખ

1 min
285

મળ્યો માનવ દેહ, એથી વિશેષ રૂપ

સુંદર ધરા, ને આમ તારું સુંદર રૂપ

ઈશ્વરે આપી જિંદગી, અસ્તવ્યસ્ત ન રાખ,

પતંગિયા રંગબેરંગી ફૂલોને સંગ

આભે સૂરજ તારા, મેઘધનુષ રંગ

ઈશ્વરે આપી જિંદગી, અસ્તવ્યસ્ત ન રાખ,

મળ્યું સુંદર ઘર, સુંદર પરિવાર

સંપ અને સહકાર વિના ન શોભે પરિવાર

ઈશ્વરે આપી જિંદગી, અસ્તવ્યસ્ત ન રાખ,

ગોઠવણ થકી જ શોભે કબાટ ને રૂમ

એના વિના લાગે રઝળતું બધું ઝુમ

ઈશ્વરે આપી જિંદગી, અસ્તવ્યસ્ત ન રાખ,

માનવ દેહને મળ્યું બુદ્ધિ તણું ઘરેણું

ઉપયોગ થકી એના બનાવીએ અમોલું

ઈશ્વરે આપી જિંદગી, અસ્તવ્યસ્ત ન રાખ.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy