Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

વતનની વાટે

વતનની વાટે

1 min
3

જ્યાંના મીઠા લાગે લોક,

જયા મીઠા છે નીર,

એ વતનની વાટે ચાલવું મારે આજ.

જ્યાંની માટીમાં વ્હાલ તણી મહેક,

જેના હૃદયમાં હોય મીઠી રોનક,

એ વતનની વાટે ચાલવું મારે આજ.

દરેક સજીવ સંપથી રહેતા બની એક,

કામ હોય અએક આવે લોક અનેક,

એ વતનની વાટે ચાલવું મારે આજ.

ન હોય ઓળખાણ સહેજ,

છતાં બની રહે એકમેકનાં હેતથી,

એ વતનની વાટે ચાલવું મારે આજ.

હંમેશા મસ્તી અને આનંદની મહેર,

એ વતનની વાટે ચાલવું મારે આજ.

Rate this content
Log in