Kinjal Pandya
Romance Others
અષાઢ આવ્યો ને મેઘ લાવ્યો,
પ્રેમીઓનો જાણે યુગ આવ્યો.
હું ચાતક બનીને રાહ જોતી રહી,
પણ એ મારા પ્રિતમને ન લાવ્યો.
ઓ મેઘલા તું કેમ અહીં આવ્યો ?
મારા વાલમની ભાળ કેમ ન લાવ્યો ?
જા જઈને લઈ આવ હવે એને,
પછી એમ ન કહીશ કે એ જ ન આવ્યો.
વસંત
બંદગી
તો મજા આવે
દરિયાનો વિરહ
ગુનાહ
એક ઘટના
જિંદગી
.. તો મજા આવે
હેમ
તારા વગર
ખરી પડે એ સપન તણખલાં ! ખરી પડે એ સપન તણખલાં !
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
એ સામસામે બારી યાદ છે? એ વાત તારી મારી યાદ છે? નજરના તીરથી હૈયે જંગ, તમારે સંગ, તમારે સંગ. એ સામસામે બારી યાદ છે? એ વાત તારી મારી યાદ છે? નજરના તીરથી હૈયે જંગ, તમારે સંગ, ...
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.' 'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'
ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત... ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત...
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...
'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.... 'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર ...
સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ.. સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ..
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
બારણાને ખોલને.. બારણાને ખોલને..
પ્રેમમાં સોગાત મોઘી આપશે, ભેટને ખોલી સજાઓ નીકળી. પ્રેમમાં સોગાત મોઘી આપશે, ભેટને ખોલી સજાઓ નીકળી.
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા... જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા...
"મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત" હજારો યુવાનો દિલ જો... "મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત"...
'હો દિલમાં ઘાવ કોઈ પણ, એ મરહમ લાવતી રહેશે'-જીવનમાં આવનારી મુસીબતો કે દુખો સામે .એક સુખદ આશાભરી ગઝલ 'હો દિલમાં ઘાવ કોઈ પણ, એ મરહમ લાવતી રહેશે'-જીવનમાં આવનારી મુસીબતો કે દુખો સામે ....
છાપ તમ પગલાં તણી ! છાપ તમ પગલાં તણી !
એના મોંમા ઘી ને સાકર! એના મોંમા ઘી ને સાકર!