Margi Patel
Tragedy
સાથ લાગણી
અહીં આંખ ખંજર
આસું ને સંગ.
દર્દ આંખમાં
આંસુ સંગ રસમ
સ્મિત ચહેરે.
આંસુ દરિયો
સરિતા સરવાણી
ભીના નયન.
સ્મિત રેલાય
હાજરી છે આંસુની
ખુશી રેલાય.
તર્ક વિતર્ક
પ્રેમ પ્રતીક સમા
છે અશ્રુબિંદુ.
પ્રતિબિંબ
હું કોણ??
કેવી તારી આ ક...
આત્મનિર્ભર
જરા તું મને
એકલતા
મિર્ચ મસાલા
હેપ્પી સ્પેરો...
બાળપણ જીવવું ...
દિવસે મીઠો...
આજ ચિક્કાર પીધો અહીં આંખથી, ત્યાં બધા જામ ખાલી હશે તોય શું? આજ ચિક્કાર પીધો અહીં આંખથી, ત્યાં બધા જામ ખાલી હશે તોય શું?
રડે છે, જ આંખો; તમે ક્યાં રડો છો. રડે છે, જ આંખો; તમે ક્યાં રડો છો.
તને વ્હાલથી ભીંજવવાની સાથે, મોકળાશથી મૌન સહેવું છે મારે. તું આવે તો ! તને વ્હાલથી ભીંજવવાની સાથે, મોકળાશથી મૌન સહેવું છે મારે. તું આવે તો !
કેવા સુંદર ખ્વાબ મજાના આંખે રમતા મારા, જોને સારી રાત ગુજરતી રાતે ગણતા તારા. કેવા સુંદર ખ્વાબ મજાના આંખે રમતા મારા, જોને સારી રાત ગુજરતી રાતે ગણતા તારા.
એ નિર્દયી સોનારે સો એ સો ઘા લગાવ્યે જ ગયો એ પણ. ખબર ન પડી. એ નિર્દયી સોનારે સો એ સો ઘા લગાવ્યે જ ગયો એ પણ. ખબર ન પડી.
ક્યાં ગઈ મહેકતી વસંત કહે બાગબાં પાનખરનું શું કર્યું? ક્યાં ગઈ મહેકતી વસંત કહે બાગબાં પાનખરનું શું કર્યું?
લાગણી આંસુઓના ગઠબંધને દુકાળ નડતો નથી, સત્ય છુપાવી આપણે બહુરૂપીની ભવાઈ ભજવીએ. લાગણી આંસુઓના ગઠબંધને દુકાળ નડતો નથી, સત્ય છુપાવી આપણે બહુરૂપીની ભવાઈ ભજવીએ.
શ્વાસોનું જીવન તોય સાવ એક પળ છે! શ્વાસોનું જીવન તોય સાવ એક પળ છે!
સ્વાર્થના ફંદામાં ફસાઈ કાળાં ધોળાં કરે છે, હું કરૂ મેં કર્યું ગાજરની પીપુડી વગાડે છે. સ્વાર્થના ફંદામાં ફસાઈ કાળાં ધોળાં કરે છે, હું કરૂ મેં કર્યું ગાજરની પીપુડી વગાડ...
હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું? હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?
વ્હાલ વરતાઈ આવે છે, નયનોનાં અમી પરથી વ્હાલ વરતાઈ આવે છે, નયનોનાં અમી પરથી
જન્મ્યા પછીના જંગનો છે હિસાબ આપવો માર્યા પછી, જીવન તો મારા તારામાં ગયુ સુન્યની કિંમત આંક પછી. જન્મ્યા પછીના જંગનો છે હિસાબ આપવો માર્યા પછી, જીવન તો મારા તારામાં ગયુ સુન્યની ક...
દિવસ ને રાત વીતતા જ્યાં સરખા, અસહ્ય ક્ષણનો વિયોગ યાદ છે. દિવસ ને રાત વીતતા જ્યાં સરખા, અસહ્ય ક્ષણનો વિયોગ યાદ છે.
બારણે આવી ટપાલી સાદ દે, આગમનની આશ ફળતી જાય છે. બારણે આવી ટપાલી સાદ દે, આગમનની આશ ફળતી જાય છે.
તારા વગર જિંદગી મને લાશ લાગે છે તારા વગર જિંદગી મને લાશ લાગે છે
અશ્રુ સંગે એક ભીનો હાથ છે, ક્યાંક એમાં જિંદગીની દાય છે. અશ્રુ સંગે એક ભીનો હાથ છે, ક્યાંક એમાં જિંદગીની દાય છે.
તને જતાં જોઈ ના શકી... મારા આંસુઓને પાંપણથી રોકીને રાખ્યાં. તને જતાં જોઈ ના શકી... મારા આંસુઓને પાંપણથી રોકીને રાખ્યાં.
વિશ્વ આખું સભર સભર જોજે.. વિશ્વ આખું સભર સભર જોજે..
શાંત સરોવર ભીતર ઉછાળા મારતું હશે? નદી થવાની આશમાં મન રડ્યું હશે? શાંત સરોવર ભીતર ઉછાળા મારતું હશે? નદી થવાની આશમાં મન રડ્યું હશે?
રાહ જુએ છે મુક્તિની, મોક્ષની પ્રતિપળ.. રાહ જુએ છે મુક્તિની, મોક્ષની પ્રતિપળ..