અપંગ ધંધો
અપંગ ધંધો


કોવિડ ધંધાને ભરખી ગયો છે,
હવે તો એ અપંગ ધંધો થયો છે.
અમર્યાદ વ્યવસાય હવે મર્યાદામાં,
સમયમાં બાંધીને સંકોચાઈ જાય છે.
બીતા બીતા ઉઘડતી દુકાનો હવે.
વગર નફાએ જલદી બંઘ થાય છે.
કોવિડ ધંધાને ભરખી ગયો છે,
હવે તો એ અપંગ ધંધો થયો છે.
અમર્યાદ વ્યવસાય હવે મર્યાદામાં,
સમયમાં બાંધીને સંકોચાઈ જાય છે.
બીતા બીતા ઉઘડતી દુકાનો હવે.
વગર નફાએ જલદી બંઘ થાય છે.