STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અફસોસ નથી

અફસોસ નથી

1 min
346

મને અફસોસ નથી,

કેહું સફળ નથી,

કારણ કે  સામર્થ્ય નું ઘમંડ,

આવડતનું અભિમાન,

અને જીતનો ઉન્માદ, 

એ બધાં જ અવગુણોથી,

હું બચી શકું છું...


મને અફસોસ નથી, 

કે  મારાં વખાણ થતાં નથી,

પણ ફાયદો એ છે,

મારી બદબોઈ કરવાનો,

મોકો બધાને જરૂર મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational