STORYMIRROR

Bharat Kumar Sharma

Tragedy

3  

Bharat Kumar Sharma

Tragedy

અંતર

અંતર

1 min
30

જીવનની ઢળતી સંધ્યા,

શોધે સુખી અંતરને,


કરમાયેલ ચહેરો,

શોધે સુખી અંતરને,


માણસથી હારેલ માણસ,

શોધે સુખી અંતરને,


વિપત્તીઓથી ઘેરાયેલ,

શોધે સુખી અંતરને,


અંતરનો ખાલીપો નથી જાણતો અમાનુષી,

વિહ્વવળ જગમાં અંતર શોધે સુખી અંતરને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy