STORYMIRROR

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

અનેક

અનેક

1 min
226

પ્રસંગ એક ઉત્સાહ અનેક

જીવન એક કામ અનેક,


જીવ એક સબંધ અનેક

આત્મા એક કર્મો અનેક,


પ્રેમ એક બંધનો અનેક

મન એક ઈચ્છાઓ અનેક,


શરીર એક વાસના અનેક

માણસ એક ધર્મો અનેક,


ધરતી એક દેશો અનેક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller