STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

1  

Bhavna Bhatt

Inspirational

અમુક સમયે..

અમુક સમયે..

1 min
120


અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે,


અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.. પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational