STORYMIRROR

Anjana Gandhi

Tragedy

2  

Anjana Gandhi

Tragedy

અમી ભરેલો ચહેરો

અમી ભરેલો ચહેરો

1 min
213

અમી ભરેલો ચહેરો તારો મને યાદ હજુ આવે છે,

"મા" તારા વાત્સલ્યની ખોટ મુજને હજીય સતાવે છે..


હું પણ નિરંતર તારી જ માફક વ્હાલ વરસાવું,

તોય "મા" હું વામણી લાગું.. તારી તોલે ના આવું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy